Gujarati News

Gujarati News

News of Wednesday, 6th February 2019

ચીનમાં ઉંદર-બિલાડીની દુશ્મનીનો વિડીયો વાયરલ

નવી દિલ્હી : ચીનમાં નવા  શરૂઆત 5 ફેબ્રુઆરીથી થઇ ગઈ છે અહીંયા નવા વર્ષની શરૂઆતમાં ચંદ્ર પર આધારિત કેલેન્ડર પહેલા મહિનાની તારીખથી હોય છે  15 દિવસ સુધી ચાલનાર આ ઉત્સવમાં ખુબજ રોશની જોવા મળે છે.ચીની રાશિ ચક્ર મુજબ દરેક નવું વર્ષ કોઈ જાનવર સાથે જોડાયેલ  હોય છે આ વર્ષ 2019 યર ઓફ ધ યર શૂકરના નામે છે જે ગયા વર્ષે  એક કૂતરાનુ નામ હતું આ કહાનીનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે  આ કહાની બિલાડી અને ઉંદરની છે જે ખુબજ મજા કરાવે છે લોકોને।

(6:25 pm IST)