Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

લંડનના આ પ્લબરની કમાણી જાણીને તમારા પણ ઉડી જશે હોશ

નવી દિલ્હી: માણસ જો મહેનત કરે તો કઈ પણ વસ્તુ હાસિલ કરી શકે છે તેનું ઉદાહરણ છે લંડનનો એક પ્લબર જેની કમાણી જાણીને તમારા પણ હોશ ઉડી જશે.સ્ટીફન ક્રાઈ નામના આ પ્લબર ની દર વર્ષે 2 કરોડ રૂપિયા જેટલી છે આ વ્યક્તિ માલદિવનાં ખુબજ સુંદર સમુદ્ર કિનારા પર રજા માણવા જાય છે અને કૈનરી આઇલેન્ડમાં ફરે છે તેમજ લંડનના ચર્ચિત વિસ્તારમાં રહે છે.સ્ટીફન જયારે કામ શરૂ કરે છે ત્યારે તેમાં સંપૂર્ણ રીતે મન લગાવીને કરે છે.એટલા માટે જ તે આટલા નાના કામમાં દર વર્ષે 2 કરોડથી પણ વધુની કમાણી કરે છે.

(6:42 pm IST)