Gujarati News

Gujarati News

News of Wednesday, 5th December 2018

જાપાની મલ્ટીનેશનલ કંપની સોનીએ ટ્રાન્સપરેંટ(પારદર્શી) અને ફોલ્ડેબલ સ્માર્ટફોન ડીસપ્લે ટેકનોલોજી માટે પેટર્ન ફાઇલ

જાપાની મલ્ટીનેશનલ કૅપની સોની એ ટ્રાંસપેરેંટ (પારદર્શી) અને ફોલ્ડેબલ સ્માર્ટ ફોન ડીસ્પ્લે ટેકનોલોજી માટે પેટર્ન ફાઇલ કરી છે. મે ર૦૧૮ માં ફાઇલ કરેલ આ પેટર્નમા એક એવો સ્માર્ટફોન દેખાડવામા આવ્યો છે જેમાં બે (આગળ-પાછળ)ડીસપ્લે છે. આમાં ટ્રાંસપેરેંટ, સેમી ટ્રાંસપેરેંટ,  અને નોન- ટ્રાંસપેરેંટ જેવા ૬ અલગ અલગ ડીસપ્લે મોડ છે જેથી યુજર્સ પોતાના હીસાબથી સિલેકટ કરી શકે.

(12:00 am IST)