Gujarati News

Gujarati News

News of Wednesday, 5th December 2018

ફ્રાંસમાં વિરોધ પ્રદર્શન પછી ઇંધણનો ભાવ વધારાનો નિર્ણય ૬ માસ માટે સ્થગિત

ફ્રાંસમાં પેટ્રોલ ડીઝલની વધતી કિંમતો વિરૂદ્ધ હીંસક પ્રદર્શન વચ્ચે પ્રધાનમંત્રી એડુઆર્ડ ફિલિપએ જણાવ્યું કે ૧ જાન્યુઆરીથી લાગુ થનાર આ  નિર્ણયને ૬ મહિના માટે સ્થગિત કરેલ છે. આ પહેલા સરકારે કહ્યુ હતુ કે  વાહન પર કાર્બન ટેકસના રૂપમાં આ વધારો જળવાયુ પરીવર્તનથી લડવા માટે  જરૂરી છે.

(11:14 pm IST)