Gujarati News

Gujarati News

News of Wednesday, 5th December 2018

પેલેસ્ટાઈનની વેસ્ટ બેંક પર ઈઝરાયલ હુમલામાં એકનું મોત

પેલેસ્ટાઈના કબજાવાળા વેસ્ટ બેંકમાં સંઘર્ષ દરમિયાન ઈઝરાયેલના સૈન્યે એક નાગરિકની હત્યા કરી દીધી છે. તેવું નિવેદન પેલેસ્ટાઇલ દ્વારા આપવામાં આવી રહ્યું છે. અધિકારીઓ મુજબ ઈઝરાયલનાં દળોએ મંગળવારે વહેલી સવારે વેસ્ટ બેંકના તુલ્કર્મ શહેરમાં હુમલાની કાર્યવાહી કરી હતી, તેમાં 22 વર્ષના મોહમ્મદ હબલીનું મોત નિપજ્યું હતું આ મોત હત્યાથી થઇ હોવાનું સ્થાનિક સરકાર દ્વારા માનવામાં આવી રહ્યું છે.

(9:04 pm IST)