Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

હવે બનાવવામાં આવશે બ્લડ વૈસેલ્સથી 3ડી પ્રિંટેડ ત્વચા: વૈજ્ઞાનિકોએ નવી ટેક્નિક વિકસિત કરી

નવી દિલ્હી: અમેરિકી શોધકર્તાઓની ટીમે એક એવી તરકીબ વિકસિત કરી છે જેના માધ્યમથી રક્ત વાહિકાઓથી 3ડી પ્રિંટેડ ત્વચા તૈયાર કરવામાં આવશે. આ શોધ બાયોપ્રીન્ટીંગની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું હોવાનું માલુમ પડી રહ્યું છે. આ પ્રકારથી નિર્મિત કરવામાં આવેલ ઉતક સજીવ ઉતકોના ખુબજ નજીક રહેશે.

               વર્તમાન સમયમાં 3ડી પ્રિંટિંગની મદદથી બાયોમેડિકલ પાર્ટ બનાવવા માટે કોશિકાઓ,તેમના વધવાના કારકો તેમજ અન્ય બાયોમેટેરિયલ્સનો ઉપયોગ કરવામાં આવી શકે છે.શોધકર્તાઓનું કહેવું છે કે તેમની પાસે હજુ સુધી દર્દ માટે ત્વચા જ ઉપસ્થિત છે. જે ઘાવને સારો કરવામાં મદદરૂપ સાબિત થઇ શકે છે.

(6:27 pm IST)