Gujarati News

Gujarati News

News of Monday, 5th November 2018

પ્રથમ વખત ચાલુ કરવામાં આવ્યું માનવ મસ્તિષ્ક જેવું કામ કરતુ સુપર કોમ્પ્ યુટર

માણસના મસ્તિષ્ક જેવુ કામ કરવા માટે બનાવવામાં આવેલ દુનિયાના સૌથી મોટા ન્યુરોમોર્ફિક સુપર કોમ્પ્યુટર SpiNNaker ને પ્રથમ વખત ચાલુ કરવામાં આવ્યું છે. ૧૦ લાખ  પ્રેોસેર્સની મદદથી બનેલ આ સુપર કોમ્પ્યુટર ર૦૦ મિલિયન-  મિલિયન એકસન/ સેકંડ પુરી કરી શકે છે. શોધકર્તા ૧૪ર કરોડ ફંડ મેળવી શકે છે. SpiNNaker ના કોન્સેપ્ટ બનાવવામાં ર૦ વર્ષ અને નિર્માણમાં ૧૦ વર્ષ લાગેલ.

(11:43 pm IST)