Gujarati News

Gujarati News

News of Monday, 5th November 2018

કૅમરૂનમાં 78 લોકોનાં અપહરણ : શાળાના વિદ્યાર્થીઓ હોવાની શક્યતા

78 વિદ્યાર્થીઓ અને ત્રણ અન્ય વ્યક્તિ સાથે શાળાના આચાર્યનું પણ અપહરણ

કૅમરૂનમાં અનેક લોકોનાં અપહરણ થયાં છે, પશ્ચિમ કૅમરૂનની સ્કૂલમાંથી બાળકોનાં અપહરણ થયાં હોવાની શક્યતા છે.

 

મળતી વિગતો મુજબ ઓછામાં ઓછા 78 વિદ્યાર્થીઓ અને ત્રણ અન્ય વ્યક્તિનાં અપહરણ થયાં છે, જેમાં શાળાના આચાર્યનું પણ અપહરણ થયું છે.

ઉત્તર-પશ્ચિમ પ્રદેશની રાજધાની બામેન્દામાંથી થયેલા અપહરણ અંગે ત્યાંની સરકારના સૂત્રોએ જણાવ્યું હતું.

સ્થાનિક ગવર્નરે એડૉલ્ફ લેલે એલ'આફ્રિકે ઉગ્રવાદીઓને જવાબદાર ઠેરવ્યા હતા

(10:45 pm IST)