Gujarati News

Gujarati News

News of Monday, 5th November 2018

તાલિબાનમાં આતંકી હુમલામાં 13 સિનિકોના મોત

નવી દિલ્હી: તાલિબાનના પૂર્વી ગજની પ્રાંતમાં એક તપાસની જગ્યા પર હુમલો કરીને ઓછામાં ઓછા 13 સૈનિકો અને પોલીસકર્મીઓની હત્યા કરી દેવામાં આવી છે પ્રાંતના ગવર્નર પ્રવક્તા આરીફ નુરી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  સાત સૈનિકો અને 6 પોલીસકર્મીઓ મોતને ભેટ્યા છે ખોગયાની જિલ્લામાં પોલીસ ચોકી પર હુમલો થયૉ હતો જેમાં ચાર સૈનિકોને ગંભીર રીતે ઇજા પહોંચી છે.

(5:33 pm IST)