Gujarati News

Gujarati News

News of Monday, 5th November 2018

૧૯૦ કિલોની આ મોડલ

કેમેરા સામે ખાઇને પૈસા કમાય છે

લંડન તા ૫ : મેદસ્વી હો તો મોડલિંગ ન થઇ શકે એ વાતમાં માલ નથી. પોર્ટુગલના એઝોરસ ટાઉનમાં રહેતી ૨૬ વર્ષની લિલિથ ધ બેનોબાઇટ નામે જાણીતી એક કન્યા વેબ મોડલિંગ દ્વારા ધૂમ કમાય છે. તેનું વજન ૧૯૦ કિલો છે અને શરીરમાં જયાં જુઓ ત્યાં ચરબીના થર જ થર છે. એમ છતાં હજીએ બહેનને વધુ ચરબી જમા કરવી છે અને વિશ્વની સોૈથી મેદસ્વી મહિલા બનવાની ઇચ્છા છે. બહેન પોતાનાઅતિશય મેદસ્વી શરીરને બહુ જ પ્રેમ કરે છે. દૂનિયામાં સેકસ્યુઅલ ફેન્ટસીમાં જાડી મહિલાઓને જોવાનું પસંદ કરતા હોય એવા લોકો માટે આ બહેન મોડલિંગ કરે છે. મોટા ભાગે આ લોકો લિલિથને કંઇક હાઇ કેલેરી ખાવાનું મોકલાવે છે. કસ્ટમર્સની સામે તે વેબ કેમેરા ઓન કરીને ખાય છે. લિલિથબહેન ઓછામાં ઓવાં, અરે કહોને કે લગભગ નહીંવત કહેવાય એટલાં કપડા પહેરીને લોકોની જાતીય ફેન્ટસીઉશ્કેરાય એવા એન્ગલથી વેબ કેમેરા સામે ખાવાનું ખાઇને બદલામાં તગડી ફી કમાય છે. છેલ્લા ત્રણ વર્ષથી બહેનને આ ચસ્કો ચડયો છે. એ વખતે તેનું વજન ૧૩૩ કિલો હતું અને હાલમાં ૧૯૦ કિલો થઇ ચુકયું છે. હાલમાં વિશ્વની સોૈથી વજનદાર મહિલાનું વજન૨૮૫ કિલો છે અને લિલિથનીઇચ્છા આ રેકોર્ડ પોતાના નામે કરવાની છે. જવાઇની વાત એ છે કે ત્રણ વર્ષ પહેલાંં સુધી બહેનને ખાવાનું ખાવાના પણ વાંધા હતા. ટીનેજમાં તો તેને એનોરેેકિસયા એટલે કે ભૂખે મરીને પાતળા રહેવાની બીમારી હતી. સાઇકોલોજિકલ કાઉન્સેલિંગ દ્વારા મહામહેનતે તે ઓમાંથી બહાર આવી થોડાક વર્ષોપહેલાં તેને મગજની હેપેટિક એન્સેફેલોપથી નામની બીમારી થઇ, બસ એે પછી તેનો ખાવા પ્રત્યેનો અભિગમ સાવ જ બદલાઇ ગયો. તે અકરાંતિયાની જેમ ખાવા લાગી તેણે નક્કી કર્યુ છેકે વિડીયો માટે કસ્ટમર તેને જે ખાવા આપે એ જ ખાવું, બીજુ કંઇ નહીં. એ જ કારણોસર તેને દિવસમાં શું અને કેટલું ખાવા મળશે એનો કંોઇ અંદાજ નથી રહેતો

(4:07 pm IST)