Gujarati News

Gujarati News

News of Saturday, 5th October 2019

સંયુકત રાષ્ટ્ર (યુએન) માં સ્થાયી પ્રતિનિધિ મલીહા લોધીને હટાવવામા આવી નથીઃ એમનો કાર્યકાળ પુરો થયો છે : પાકિસ્તાની વિદેશ મંત્રાલયએ આપી જાણકારી

        પાકિસ્તાની વિદેશ મંત્રાલયએ કહ્યું છે કે સંયુકત રાષ્ટ્ર (યૂએન) માં દેશની સ્થાયી પ્રતિનિધિ મલિહા લોધીનો કાર્યકાળ પુરો થઇ ગયો છે.

        કોઇ કારણસર એમને હટાવવાની ખબર ખોટી છે. એમણે કહ્યું કે મલિહાએ પુરી પ્રતિબદ્ધતા સાથે સેવાઓ આપી છે. અને પુરી નિષ્ઠા સાથે પ્રધાનમંત્રી ઇમરાન ખાનની સંયુકત રાષ્ટ્ર મહાસભાનું આયોજન કર્યુ.

        મુનીર અકરમ યૂએનમાં પાકના નવા સ્થાયી પ્રતિનિધી નિયુકત થયા છે.

(10:28 pm IST)