Gujarati News

Gujarati News

News of Saturday, 5th October 2019

નાસા આ મહિને પ્રથમવાર મહિલાઓની ટોળકીને કરાવશે સ્પેસવોક: તૈયારી થઇ સંપૂર્ણ

નવી દિલ્હી:નાસાએ વર્ષે માર્ચમાં મહિલાઓની ટોળકીને સ્પેસવોક કરાવવાનો પ્લાન બનાવ્યો હતો પરંતુ સ્પેસસૂટ ઉપલબ્ધ થવાના કારણે તેને રદ કરવામાં આવ્યું હતું હવે નવી પદ્ધતિથી તેનો પ્લાન  કરવામાં આવ્યો છે હેઠળ મહિને 21 ઓક્ટોબર માં મહિલાઓઇ ટોળકીને સ્પેસવોક પર મોકલવામાં આવશે

       વિષે નાસાએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે સ્પેસવોક વિષે વધુમાં જાણકારી આપી છે કે અંતરિક્ષ યાત્રી ક્રિસ્ટિના કોચ અને જેસિકા મીરની સાથે તે પ્રથમવાર બધી મહિલા સ્પેસવોક મહિનામાં થશે. નાસાએ માર્ચમાં જે સ્પેસવોકનું પ્લાન કર્યું હતું તેના પછી સ્પેસસૂટ ઉપલબ્ધ થવાના કારણે તેને રદ કરવું પડ્યું હતું અને હવે સ્પેસસૂટ ઉપલબ્ધ થઇ જતા તે પ્લાનને ફરીથી શરૂ કરવામાં આવશે તેવી માહિતી મળી રહી છે.

(6:52 pm IST)