Gujarati News

Gujarati News

News of Saturday, 5th October 2019

ઈદલિબમાં રશિયાનો હવાઈ હુમલો: 9 જિહાદીઓ મોતને ભેટ્યા

નવી દિલ્હી: સીરિયાના  ઉત્તર-પશ્ચિમી પ્રાંત ઈદલિબમાં રશિયા હવાઈ હુમલામાં શનિવારના રોજ 9 જિહાદીઓ મોતને ભેટ્યા છે વાતની જાણકારી એક મોનીટરીંગ ગ્રુપ દ્વારા મળી હોવાનું માલુમ પડી રહ્યું છે બ્રિટેન સ્થિત રિયાન ઓબ્જર્વેટરી ફોર હ્યુમન રાઈટ્સે જણાવ્યું હતું કે આજ સવારે રશિયા હુમલામાં પૂર્વી ઈદલીબ પ્રાંતમાં હુરસ અલ-દિન સમૂહ અને અંસાર અલ-તાહીદેને નિશાન બનાવવામાં આવ્યા હતા.

              સીરિયાના શહેર ઈદલીબ પર આક્રમણ વિરુદ્ધ સમજોતો કરવામાં આવ્યો હતો તેમાં નક્કી કરવામાં આવ્યું હતું કે રશિયાની તરફથી કોઈ પણ સીઝફાયર નહીં કરવામાં આવે પરંતુ રશિયાની તરફથી વાતનું અનુસરણ કરવામાં નહોતું આવ્યું અને રશિયાની તરફથી એક એરસ્ટ્રોકની વાત સામે આવી હોવાની માહિતી મળી રહી છે.

(6:48 pm IST)