Gujarati News

Gujarati News

News of Saturday, 5th October 2019

ચીને કરી નવી કેમેરાની શોધ: હજારોમાંથી પણ શોધી શકશે નિશાન નવી

દિલ્હી: ચીને એક એવો શક્તિશાળી કેમેરાની શોધ કરી છે જે હજારોની ભીડમાં પણ પોતાનો ટાર્ગેટ કેદ કરવાની ક્ષમતા ધરાવે છે. કેમેરાનો ચકમો આપવો જરા પણ સરળ નથી.

              અમૂમન અન્ય કેમેરાની જેમ હજારોની ભીડમાં પોતાનો ટાર્ગેટ કેદ કરવાની જગ્યાએ પૂર જગ્યાને કેદ કરે છે ચીન દ્વારા તૈયાર કરવામાં આવેલ અત્યારસુધીનો સૌથી શક્તિશાળી કેમેરો 500 મેગા પિક્સલનો છે. કેમેરો ભવિષ્યમાં રિયલ ટાઈમ ટ્રેકિંગ સિસ્ટમ અને ફેશિયલ રિકગનીશન ટેક્નિકથી લેસ કરવામાં આવશે શકિશાળી કેમેરો ભવિષ્યમાં ચીનની સેના, પોલીસ અને અન્ય સુરક્ષા બળો માટે ખુબજ ઉપયોગી થશે તેવું માનવામાં આવી રહ્યું છે.

(6:48 pm IST)