Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

યુકેમાં ૬ ફુટના શેડમાં ૪૦ વર્ષથી રહેતા ગુલામનો છુટકારો

યુનાઇટેડ કિંગ્‍ડમના ગેંગ માસ્‍ટર્સ એન્‍ડ લેબર અવ્‍યૂજ ઓથોરીટીના જણાવ્‍યા પ્રમાણે આધુનિક ગુલામી એક મામલામાં પ૯ વર્ષીય વ્‍યકિતને છોડાવવામા આવી છે. એક અધિકારીના જણાવ્‍યા પ્રમાણે આ શખ્‍સ કારલાઇલ ઇલાકામા આવેલ એક આવાસીય પરીસરમાં ૬ ફુટના લાકડાના શેડમાં લગભગ ૪૦ વર્ષથી રહેતો હતો. જેમાં ફકત એક ખુરશી અને ગંદુ ગાદલું હતુ.

(12:40 am IST)