Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

સાવધાન: બ્લડ પ્રેશર અનિયમિત રહેતું હોય તો હાર્ટ એટેકની શકયતા વધી જાય

ડોક્ટર્સ સલાહ આપતા હોય છે કે 40 વર્ષની ઉંમર પછી નિયમિત રીતે બ્લડ શુગર, બ્લડ પ્રેશર કોલેસ્ટ્રોલ અને વજનની ચકાસણી કરાવવા સાથે સ્થિર રહે છે કે નહીં તેની તકેદારી રાખવી જોઇએ. જે લોકોમાં ચારેય પરિબળોનાં રીડિંગ જુદા જુદા આવતાં હોય તેમને હાર્ટએટેક આવવાની શક્યતા 41 ટકા વધી જાય છે એવું સાઉથ કોરિયામાં કરાયેલ એક અભ્યાસમાં જાણવા મળ્યું છે.

(10:57 pm IST)