Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

વિજ્ઞાનીઓને સૌરમંડળની બહાર પહેલો ચંદ્ર મળ્યો: આકાર ગુરુ કરતાં પણ મોટો

વિજ્ઞાનીઓએ સૌરમંડળની બહાર પહેલા ચંદ્રની શોધ કરી છે. આ ચંદ્રનો આકાર નેપ્ચ્યૂન ગ્રહની બરાબર છે અને તે એક ગેસીય ગ્રહની પરિક્રમા કરી રહ્યો છે, જેનો આકાર ગુરુ કરતાં પણ મોટો છે. આ શોધથી સાબિત થયું છે કે આપણા સૌરમંડળની બહાર પણ ચંદ્ર છે. સૌરમંડળમાં મળેલા લગભગ 180 ચંદ્ર ઉપરાંતનો આ ગ્રહ છે. ધરતીથી તેનું અંતર 8,000 પ્રકાશવર્ષ છે.

(10:42 pm IST)