Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

પાકિસ્તાનમાં ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા

નવી દિલ્હી: પાકિસ્તાનના સિંધ અને બલુચિસ્તાન પ્રાંતમાં બુધવારના રોજ મધ્યરાત્રીએ આવેલ ભૂકંપના આવ્યા હોવાનું જાણવામાં આવી રહ્યું છે એક સરકારી સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ ભૂકંપની તીવ્રતા 4.2ની આંકવામાં આવી છે.આ ભૂકંપમાં કોઈ પ પ્રકારની નુકશાની થઇ હોવાનું જણાઈ રહ્યું નથી ભૂકંપનું કેન્દ્ર કિરથાર નેશનલ પાર્કમાં હતું અને ત્યાંથી પંજાબમાં તથા લાહોરમાં ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા છે.

(5:44 pm IST)