Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

નવી રીતથી સ્વિમિંગ પુલમાં કુદવું આ શખ્સને ભારે પડ્યું

નવી દિલ્હી: ઘણા લોકો રોમાંચ માટે કઈ પણ હદ વટાવી શકે છે અને પોતાનો જીવ પણ જોખમમાં નાખી શકે છે આવી જ એક બેવકૂફી ભરી હરકત એક શખ્સે કરી છે જેનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ રહ્યો છે જેમાં એક વ્યક્તિ સીધો સ્વિમિંગ પુલ પરથી નીચે કુદવાનો પ્રયત્ન કરી રહ્યો છે પરંતુ એને ચક્કર આવી જતા પોતાના ચહેરાની હાલત બગડી ગઈ હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

(5:42 pm IST)