Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

આ શખ્સ ધરાવે છે કંઈક અલગ જ શોખ

નવી દિલ્હી: દરેક વ્યક્તિનો કંઈકને કંઈક અલગ પ્રકારનો શોખ હોય છે અને હાલમાં એક એવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં સોશિયલ મીડિયા પર એક વ્યક્તિ કિંગ કોબ્રાને પાળવાનો અજીબ પ્રકારનો શોખ ધરાવે છે આ વીડિયોમાં જોવામાં આવી રહ્યું છે કે હજારો કિંગ કોબ્રા અને સાપ વચ્ચે આ શખ્સ ખુબજ સરળતાથી ઉભો છે અને તે કોબ્રાને અલગ કરી રહ્યો છે અને સાપ તેને ડંખ મારતા હોવા છતાં પણ તેને કઈ અસર થતી નથી.આ વીડિયોના અત્યારસુધીમાં  18 લાખ લોકો જોઈ ચુક્યા છે.

(6:39 pm IST)