Gujarati News

Gujarati News

News of Wednesday, 5th September 2018

ચીન: શાળામાં આચાર્યએ પોલ ડાંસ કરાવ્યો હોવાનો વિડીયો વાયરલ

નવી દિલ્હી: ચીનમાં એક કિંડરગાર્ટન શાળાની આચાર્યને શાળાના બાળકોની સામે પોલ ડાન્સ આયોજિત કરવાના આરોપસએ બરખાસ્ત કરી દેવામાં આવ્યા છે કારણ કે બાળકના અભિભાવકો આ વર્તનથી ખુબજ ગુસ્સે થયા છે પોલમાં ચીનનો ધ્વજ લાગેલ છે એક સરકારી સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે દક્ષિણી ચીનના ગુઆંગડોંગ પ્રાંતમાં બાળકોના શિક્ષણનો પ્રથમ દિવસ હતો અને ત્યારેજ આચાર્યએ આ પ્રકારનું વર્તન કરતા તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

(4:35 pm IST)