Gujarati News

Gujarati News

News of Wednesday, 5th September 2018

મધ્ય નાઇજીરિયામાં હિંસક ઘટનામાં 19ના મોત

નવી દિલ્હી: મધ્ય નાઇજીરિયામાં હિંસાની એક ઘટનામાં 19 લોકોના મોત નિપજ્યા છે હિંસામાં ઘણા ઘરને સળગાવી દેવામાં આવ્યા છે પોલીસ અધિકારીઓ દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે લાંબા સમયથી ખેડૂતો અને ભરવાડો વચ્ચે ચાલી રહેલ આ સંબંધના સંઘર્ષમાં આ વિવાદ થયો હોવાનું જાણવામાં આવી રહ્યું છે જેમાં સોમવારના રોજ ગોળીબારીની ઘટના બની હતી અને તેમાં કુલ 11 લોકોના મોત નિપજ્યા છે અને હવે આ મૃતક આંક વધીને 19એ પહોંચી ગયો છે.

(4:34 pm IST)