Gujarati News

Gujarati News

News of Wednesday, 5th September 2018

ચીને બ્રહ્મપુત્ર નદીમાં પાણી છોડ્યું

નવી દિલ્હી: ચીનમાં ભારે વરસાદના કારણે થોડા દિવસોથી બ્રહ્મપુત્ર નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે ચીનના પાણી છોડવાથી અરુણાચલ પ્રદેશની સિયાંગ નદીમાં પણ પાણી વધી રહ્યું છે એક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે તસગપો નાડીથી 9020 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે અને અરુણાચલ પ્રદેશ પુરથી પ્રભાવિત એક દ્વીપમાં ફસાયેલ 19 લોકોને વાયુસેનાએ હવાઈ માર્ગથી સુરક્ષિત રીતે બચાવી લીધા છે અને તેમાં આસામના 200થી વધુ લોકોને પણ બચાવી લેવામાં આવ્યા છે.

(4:27 pm IST)