Gujarati News

Gujarati News

News of Monday, 5th August 2019

પોતાના સ્ટોર પર બંદૂક વેંચવાનું બંધ કરવાની યોજના નથીઃ યૂએસ ગોળીબારી પછી વોલમાર્ટની જાહેરાત

અમેરીકાની દિગ્ગજ રિટેલ કંપની વોલમાર્ટએ કહ્યું છે કે કંપનીની પોતાના સ્ટોર્સ પર બંદૂક અને ગોળા-બારૂદ વેંચવા પર રોક લગાવવાની કોઇ યોજના નથી.

વોલમાર્ટનું આ નિવેદન અમેરિકી રાજય ટેકસાસમાં તેના એક સ્ટોરમાં બંદૂકધારી શખ્સ દ્વારા કરવામાં આવેલ અંધાધૂંધ ફાયરીંગમા ઓછામાં ઓછા ર૦ લોકોના મોત થયા છે.

(12:14 am IST)