Gujarati News

Gujarati News

News of Monday, 5th August 2019

ચીનમાં ભારે વરસાદના કારણે 7 લોકો મોતને ભેટ્યા

નવી દિલ્હી: માધ્ય ચીનના હુબેઇ પ્રાંતમાં રવિવારના રોજ ભારે વરસાદના કારણે સાત લોકો મોતને ભેટ્યા છે સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે હેફેગ પ્રાંતના દુઓબી જોરજમાં 38 લોકોને બચાવી લેવામાં આવ્યા છે જયારે 10 લોકો હજુ પણ ફસાઈ ગયા હોવાનું માલુમ પડી રહ્યું છે તેમને બચાવવા માટેની કાર્યવાહી ચાલી જ રહી છે બચાવકરીમીઓ મદદ માટે પહોંચી ગયા છે અને ડોક્ટરોની ટીમને પણ ત્યાં મોકલવામાં આવી હોવાનું માલુમ પડી રહ્યું છે.

(8:04 pm IST)