Gujarati News

Gujarati News

News of Monday, 5th August 2019

અમેરિકામાં બંધુક નિયંત્રણ કાનૂન પર સવાલ ઉઠ્યા

નવી દિલ્હી: સંયુક્ત રાજ્ય અમેરિકામાં બંદૂક નિયંત્રણ સમૂહ મોમ્સ ડિમાન્ડ એક્શન ના સેકેડો કાર્યકર્તાઓએ વ્હાઇટ હાઉસની સામે બંદૂક નિયંત્રણ કાનૂનમાં સુધારો લાવવાની માંગ કરી છે ડેનવરની એક શાળામાં થયેલ ગોળીબારીની ઘટના પછી આ મામલો ઉછળ્યો હોવાનું માલુમ પડી રહ્યું છે અમેરકી બંદૂક કાનૂનને પ્રદર્શનકારીઓએ સખ્ત કરવાની માંગ કરી છે.

(7:57 pm IST)