Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

યૂએસના ગોદામમાં આગ લાગ્યા પછી ૪પ૦૦૦ બેરલ વ્હીસકી બરબાદ થઇ

કેંટકી ( અમેરિકા) માં આવેલ જિમ બીમ નામની શરાબ કંપનીના ગોદામમાં આગ લાગ્યા પછી ૪પ૦૦૦ બેરલ વ્હીસકી બરબાદ થઇ ગઇ. જે વધારે જુન ન હતી.

મોટી માત્રામાં વ્હીસકી નજીકની નદીમાં વહી ગઇ હતી કંપની અનુસાર આગમાં વ્હીસકીને બળવા દીધી જેથી એને નદીમાં જતી રોકી શકાય નદીમાં મોટી માત્રામાં માછલીઓના મોત થવાનો ખતરા હતો.

(12:09 am IST)