Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

એક રોગમાંથી છે બીજા રોગનો ઈલાજ: સંશોધન

નવી દિલ્હી: ભારતીય મૂળના એક વૈજ્ઞાનિકએ અગુવાઇમાં કરેલ એક સંશોધન મુજબ જાણવામાં આવી રહ્યું છે કે સામાન્ય શરદી ઉધરસના વાયરસ કેન્સરની ખોશીકાઓને ખતમ કરી શકે છે બ્રિટેનના સુરે યુનિવર્સીટીના શોધકર્તાઓએ કેંસરને ખતમ કરનાર વાયરસ કોકસૈકીવાયરસ ના સંપર્કમાં આવ્યા પછી તેના નુકશાન અને સુરક્ષાને લઈને રિસર્ચ કર્યું છે અને તેથી જાણવામાં આવી રહ્યું છે કે શરદી ઉધરસના વાયરસ બ્લડ કેંસરની કોશિકાઓને ખતમ કરી શકે છે.

(6:34 pm IST)