Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

પર્યટકોને મફતમાં સિમ કાર્ડ આપશે યુએઈ

નવી દિલ્હી: સંયુક્ત અરબ અમીરાતે પોતાને ત્યાં આવનાર બધા પર્યટકોને મફતમાં ફોનનનું સીમકાર્ડ આપવાની ઘોષણા કરી છે એક મહિનાના આ સિમ કાર્ડને મફતમાં આવશે અને 20 એમબી ડેટા ઇન્ટરનેશનલ કોલ અને મેસેજ ની સુવિધા પણ આ કાર્ડમાં આપવામાં આવશે.જો કોઈ પર્યટક પોતાના વિઝાની અવધિ વધારે છે તો સિમ કાર્ડ પણ પોતાની અવધિ વધારી દેશે તેવું જાણવામાં આવી રહ્યું છે.

(6:34 pm IST)