Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

રાતોરાત કરોડપિતી બની આ ભારતિય મહિલા: લોટરીમાં જીતી 32 લાખ અમેરિકી ડોલર

નવી દિલ્હી: સંયુક્ત અરબ અમિરાતમાં એક ભારતીય મહિલાને માસિક લોટરી ડ્રોમાં 32 લાખ અમેરિકી ડોલરની રકમ મળી છે આ મહિલાનું કહેવું છે કે તે ધનનો એક ભાગનો હિસ્સો વંચિત લોકો માટે કરશે ખાસ કરીને તે મહિલા માટે આ ઉપયોગ કરવા ઈચ્છે છે. બિગ ટિકિટ અબુ ધાબીમાં 1.2 કરોડ જીતનાર આ મહિલાએ પૈસાથી તેમના પરિવારની મદદ પણ કરવા ઈચ્છે છે અને સાથે તેમને એવું પણ જણાવ્યું છે કે તે આર્થિક રીતે નબળી મહિલાની મદદ પણ કરશે.

(6:33 pm IST)