Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

અફઘાનિસ્તાનમાં મોટર હુમલો: ચાર નાગરિકના મોત: 36 ઈજાગ્રસ્ત

નવી દિલ્હી: અફઘાનિસ્તાનના ફરયાબ પ્રાંતના ખ્વાજા સબ્જપોશ જિલ્લામાં શુક્રવારના રોજ થયેલ આતંકવાદી હુમલામાં ઓછામાં ઓછા ચાર નાગરિકો મોતને ભેટ્યા છે તેમજ અન્ય 36 નાગરિકોને ગંભીર રીતે ઇજા પહોંચી છે પ્રાંતીય પોલીસ અધિકારીના પ્રવક્તા દ્વારા મળેલ માહિતી મુજબ તાલિબાની આતંકવાદીઓએ શુક્રવારના સવારે રીહાયશી વિસ્તારમાં અને એક સ્થાનિક બજારમાં નિશાન બનાવીને હુમલો કર્યો હતો.

(6:33 pm IST)