Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

ગજનીમાં સુરક્ષા બળોની સાથે લડાઈમાં 17 આતંકવાદીને ઠાર

નવી દિલ્હી: અફઘાનિસ્તાનના પૂર્વી ગજની પ્રાંતમાં કારાબાગ જિલ્લામાં સુરક્ષા બળો અને આતંકવાદીઓ વચ્ચે થયેલ લડાઈમાં ઓછામાં ઓછા 17 આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે તેમજ અન્ય પંચને ઇજા પહોંચી છે અધિકારીક સૂત્રો દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ગજની પ્રાંતના કારબાગ વિસ્તારને નિશાન બનાવીને આતંકવાદીઓએ હુમલો કર્યો હતો જે બાદ લડાઈ શરૂ થતા સૈન્ય કર્મીઓએ 17 આતંકવાદીઓને મોતનેઘાટ ઉતાર્યા હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

(6:33 pm IST)