Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

ફ્રાંસમાં મરઘીના બાંગ પોકારવા પર રાષ્ટ્રીય મુદ્દો ઉછળ્યો

નવી દિલ્હી: ફ્રાંસનું ખુબજ સુંદર ઓલરીન દ્વીપમાં આ સમયે એક મરઘીના બાંગ પોકારવાના મામલે ચર્ચા થઇ રહી છે આ મરઘીની બાંગને લઈને શરૂ થયેલ અદાલતી લડાઈમાં રાષ્ટ્રીય સમ્માનથી તે જોડાય ચુકી છે મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ત્યાંની એક મહિલાએ મરઘીને પાળી છે અને આ મરઘાની બાંગને  લઈને એક વૃદ્ધ દંપતીએ ફરિયાદ કરી છે કે તેમની ઊંઘ ખરાઈ થઇ જાય છે અને અન્ય લોકોને પણ મુશ્કેલી થાય છે અને આ મામલો અદાલત સુધી પહોંચી ગયો છે.

(6:32 pm IST)