Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

ચીનમાં વિમાન દુર્ઘટનામાં પાયલોટનું મોત

નવી દિલ્હી: ચીનના દક્ષિણી હીનાન પ્રાંતમાં પ્રશિક્ષણ દરમ્યાન જમીન અને જળ બંનેમાં ઉતરવા માટે સક્ષમ એવા એક વિમાન દુર્ઘટના ગ્રસ્ત થઇ ગયું હોવાનું જાણવામાં આવી રહ્યું છે જેમાં એક પાયલોટનું મોત નીપજ્યું છે જયારે બીજો પાયલોટ હજુ સુધી લાપતા છે અધિકારીઓએ આજે જણાવ્યું છે કે એરોટર કંપની મેઇયા એયરનું વિમાન કાલે વેડિંગ શહેરમાં એક જળાશયમાં પડી ગયું અને આ દુર્ઘટનામાં એક પાયલોટનું મોત નીપજ્યું છે.

(6:34 pm IST)