Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

પૂર્વી કેનેડામાં લૂ ના કારણે 17ના મોત

નવી દિલ્હી: પૂર્વી કેનેડામાં ભયંકર ગરમીના કારણે ગયા અઠવાડિયાથી લઈને આજ સુધીમાં ક્યૂબેક પ્રાંતમાં લુના કારણે ઓછામાં ઓછા 17 લોકોના મોત નિપજ્યા છે ક્ષેત્રીય જન સ્વાસ્થ્ય નિર્દેશક માયલીન ડ્રુઇન દ્વારા મળેલ માહિતી મુજબ શહેરના પૂર્વી વિસ્તારમાં છેલ્લી 48 કલાકમાં પાંચ લોકોના મોત નિપજ્યા છે

(6:34 pm IST)