Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

ઇઝરાયલ સીમા પર હિંસામાં ઘાયલ થયેલ કિશોરનું મોત

નવી દિલ્હી: ગાઝા સીમા પર ઝડપ દરમ્યાન ઇઝરાયલ સેનાની ગોળી વાગવાના કારણે ફિલિસ્તાની કિશોરની આજ રોજ મોત નીપજી છે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ગાઝા સિટીના પૂર્વમાં 14 મેં ના રોજ ઘાયલ હાય બાદ 16 વર્ષીય મહમૂદ અલ-ગરબલીનું મોત નીપજ્યું  છે તેની સાથે એ દિવસે મારવામાં આવેલ ફિલીસ્તીનીઓની સંખ્યા પણ 63એ પહોંચી ગઈ છે.

(6:33 pm IST)