Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન ક્રેશ થેયલ વિમાનની તસ્વીરો મળી આવી

નવી દિલ્હી: બીજા વિશ્વ યુદ્ધ દરમ્યાન એક અમેરિકી વિમાન ફ્રાંસિસી ભૂમધ્ય સાગરના દ્વીપ કોરસિકાના પૂર્વી તટ પાસે ક્રેશ થઇ ગયું હોવાનું જાણવામાં આવી રહ્યું છે ફ્રાંસની નૌસૈનાના થોડા ગોતાખોરોએ અમેરિકાની એક એજન્સી સાથે મળીને લડાકુ વિમાનના અવશેષ શોધી કાઢ્યા છે અને ખોજી મિશનમાં મદદ કરી રહ્યા છે.

(6:33 pm IST)