Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

અફઘાનિસ્તાનમાં બોંબ વિસ્ફોટમાં ચાર તાલિબાની આતંકવાદી મોતને ભેટ્યા

નવી દિલ્હી: અફઘાનિસ્તાનના પૂર્વી નંગરહાર પ્રાંતમાં આજે થયેલ એક બોંબ વિસ્ફોટમાં તાલિબાનના ચાર આતંકીઓના મોત નિપજ્યા છે જેમાં સંગઠનના એક શીર્ષ નેતાનો પણ સમાવેશ થાય છે આ બોંબ વિસ્ફોટ અંગે હજુ સુધી કોઈ પણ સંગઠને જવાબદારી લીધી નથી.આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટ વિગત દેશમાં પૂર્વી વિસ્તારમાં તાલિબાનને નિશાન બનાવી રહ્યું છે જેમાં ત્રણ દિવસના સંઘર્ષ વિરામ પછી થયેલ વિસ્ફોટ પણ સામાવાયેલ છે.

(6:32 pm IST)