Gujarati News

Gujarati News

News of Friday, 5th June 2020

અમેરિકામાં કોરોનાએ પોતાનું ભયાનક સ્વરૂપ ધારણ કર્યું:દુનિયાના એક તૃતીયાંશ દર્દી છે અમેરિકામાં

નવી દિલ્હી: દુનિયાભરમાં કોરોના મહામારીનો કેર સતત વધી રહ્યો છે. આમાં પણ અમેરિકા હાલ દુનિયામાં કોરોના વાઈરસનુ કેન્દ્ર બની ગયું છે. અહીં મહામારી સતત ભયાનક સ્વરૂપ ધારણ કરી રહી છે. Sponsor Ad એક જ દિવસમાં અમેરિકામાં 22104 નવા પોઝિટિવ કેસ આખી દુનિયાના લગભગ એક તૃતીયાંશ કોરોના દર્દીઓ એકલા અમેરિકામાં જ ન્યૂયોર્કમાં જ છે.

(6:21 pm IST)