Gujarati News

Gujarati News

News of Friday, 5th June 2020

હોંગકોંગમાં પ્રદર્શન વચ્ચે ચીની રાષ્ટ્રગીત અંગેનો ખરડો પસાર

હોંગકોંગ વિધાન સભાએ ચીની રાષ્ટ્રગીત પરત્વે અસન્માનને અપરાધની શ્રેણીમાં મૂકવાની જોગવાઈ ધરાવતા ખરાડને બહાલી આપી હતી. વિધાન પરિષદમાં પસાર થયેલો ખરડો હોંગકોંગ પર ચીનની વધી રહેલી પકડ દર્શાવે છે. વિધાન પરિષદમાં ખરડો ૪૧ વિરૂદ્ધ એક મતે પસાર થયો હતો. બીજી તરફ ૧૯૮૯માં તિઆનમેન સ્કવેર ખાતે ચીની સૈન્યે આદરેલા દમનની તિથીને મૃતકોને શ્રદ્ધાંજલી આપવા લાખો લોકો ભેગા થયા હતા.

(3:06 pm IST)