Gujarati News

Gujarati News

News of Wednesday, 5th June 2019

6 વર્ષ જૂનું બર્ગર 4400 રૂપિયામાં નીલામ થયું

નવી દિલ્હી: થોડાક લોકોને જૂની વસ્તુઓને સજાવીને રાખવાનો ખુબજ શોખ હોય છે કારણ કે તેમની જૂની વસ્તુઓમાં ખુબજ લગાવ હોય છે અને તેની નીલામી પણ થતી હોય છે પરંતુ એક શખ્સે  એવી જૂની વસ્તુની નીલામી કરી છે જેના વિષે સાંભળીને સહુ કોઈને અચરજ આવી જાય અમેરિકાના ઓટોરિયમાં રહેનાર એક શખ્સે લગભગ 6 વર્ષ જૂનું બર્ગર 62.65 ડોલર એટલે કે 4400 રૂપિયામાં નીલામ કર્યું છે આ એક અજુગતી નીલામી જણાઈ રહી છે. 

(6:24 pm IST)