Gujarati News

Gujarati News

News of Wednesday, 5th June 2019

પેરિસ: 6 કલાકસુધી સુરંગમાં ફસાઈ રહી હાઈ સ્પીડ ટ્રેન: યાત્રીઓની હાલત કફોડી

નવી દિલ્હી: ફ્રાંસની રાજધાની પેરિસમાં હાઈ સ્પીડ ટ્રેનમાં સવાર યાત્રી લગભગ 6 કલાક સુધી સુરંગની અંદર ફસાઈ ગઈ હતી આ દરમ્યાન ગરમી અને અજવાળાની સાથે યાત્રીઓને શોચાલયની કમી પણ મહેસુસ થઇ હતી સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે વીજળી ચાલી જવાના કારણે ટ્રેન પેરિસની બહાર સુરંગમાં ફસાઈ ગઈ હતી જેથી યાત્રીઓની હાલત કફોડી બની ગઈ હતી.

 

(6:24 pm IST)