Gujarati News

Gujarati News

News of Tuesday, 5th June 2018

SCO ના સંયુક્ત અભ્યાસથી ભારત-પાકિસ્તાનની ચિંતા ઘટશે: ચીનનો દાવો

નવી દિલ્હી: ભારત-પાકિસ્તાનની સેનાએ પ્રથમવાર રશિયામાં આયોજિત થનાર સંધાઈ સહયોગ સંગઠનના સંયુક્ત સૈન્ય અભ્યાસમાં ભાગ લેવા જઈ રહ્યું છે ચીનના વિશેષજ્ઞોએ દાવો કર્યો છે કે એસસીઓ સદસ્ય ષેધોનો સંયુક્ત સૈન્ય અભ્યાસ સંભવત: ભાટ અને પાકિસ્તાનની વચ્ચે તનાવ ઓછો કરીને સકારાત્મક વાતને આગળ વધારવામાં મદદરૂપ  થશે.ચીનની સરકારી સમાચાર એજન્સી દ્વારા આ વાતની જાણકરી પ્રાપ્ત થઇ રહી છે.

 

(6:53 pm IST)