Gujarati News

Gujarati News

News of Tuesday, 5th June 2018

આ કંપનીમાં નોકરી માટે કંપનીએ રાખી અજીબ પ્રકારની શરત

નવી દિલ્હી: નોકરી મેળવવા માટે લોકો ખુબજ ભણતા હોય છે અને ઇન્ટરવ્યૂ પણ ઘણા બધા આપતા હોય છે તેમજ એ માટે તૈયારી પણ પુષ્કળ પ્રમાણમાં કરવી પડતી હોય છે પરંતુ એક કંપનીએ અજીબો ગરીબ શરત રાખી છે જેના વિષે સાંભળીને તમને પણ નવાઈ લાગશે અમેરિકાની ડેટિંગ એપ હીજ નામની કંપનીએ એક નોકરી માટે 67 લાખ રૂપિયાની ઓફર રાખી છે પરંતુ આ કંપનીની એક માત્ર ઓફર એ જ છે કે અહીંયા જોબ મેળવવા ઇચ્છતા લોકોએ એક વાર તેમના બોસ સાથે ડેટ પર જવાનું રહેશે અને તેના બોસને વિશ્વાસ અપાવવાનો રહેશે કે તે કંપનીને ફાયદો અપાવીને દેખાડશે.

(6:50 pm IST)
  • અમરેલી: સરકારે ખરીદેલ ટેકાના ભાવની તુવેરની ચોરી: સાવરકુંડલાના બાઢડાના ગોડાઉનમાંથી અઢી લાખની તુવેરની ચોરી થઈ: ગોડાઉનના શટરના તાળા તોડીને તસ્કરો 90 ગુણી તુવેર ચોરી ગયા access_time 12:48 am IST

  • ઓપરેશન બ્લુસ્ટારની વરસીએ સુરક્ષા વધારાઈ :પોલીસકર્મીની રાજા કેન્સલ :મંદિર પરિસર આસપાસ 3200 પોલીસ જવાનો તૈનાત :શહેરના પ્રવેશ માર્ગો પર મોટો પોલીસ કાફલો ખડકી દેવાયો :એરપોર્ટ, રેલવે સ્ટેશન અને શહેરમાં આવતા તમામ માર્ગોમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો ;વાહનોનું ચેકીંગ access_time 12:29 am IST

  • મંગળવારે પેટ્રોલમાં લિટરે 10 પૈસા અને ડીઝલમાં 8 પૈસાનો ઘટાડો થવાની શકયતા :ઘટયા ભાવ સવારે છ વાગ્યાથી લાગુ થશે :નવા ભાવ મુજબ પેટ્રોલ લિટરે 77,08 રૂપિયા અને ડીઝલનો ભાવ લિટરે 74,00 રૂપિયા થશે :રાજ્ય પ્રમાણે કરવેરા અલગ થશે:છેલ્લા છ દિવસથી પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થઇ રહ્યો છે access_time 1:23 am IST