Gujarati News

Gujarati News

News of Tuesday, 5th June 2018

સાંજે 7:45 એ જોવા મળશે આ અદભુત નજારો

નવી દિલ્હી: અંતરિક્ષ એજન્સી નાસા દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ધરતી સાથે અથડાનાર પથ્થરનો આકાર એકદમ શુદ્ધગ્રહ વાયુમંડળમાં વિખેરાઈ ગયો અને બોત્સ્વાનાના આકાશને જગમગ કરતું નજરે પડી રહ્યું છે બે મીટર પહોળાઈ ધરાવતા આ શુદ્ધગ્રહ  પર પ્રથમવાર કૈટલીના સ્કાય સર્વે દ્વારા જૂનમાં શોધ થઇ હતી આ અધભૂત નજારાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ રહ્યો છે.અને તેનો નજારો લગભગ આજે સાંજે 7.45 વાગ્યે જોવા મળશે તેવું જાણવામાં આવી રહ્યું છે.

(6:49 pm IST)