Gujarati News

Gujarati News

News of Saturday, 5th May 2018

દક્ષિણ કોરિયાના ચાર બૌદ્ધ મંદિરનું યુનેસ્કો વિશ્વ વિરાસત યાદીમાં નામ જોડાયું

નવી દિલ્હી: દક્ષિણ કોરિયાના ચાર બૌદ્ધ મંદિરોનું યુનેશકો વિશ્વ વિરાસત યાદીમાં સામેલ કરવા માટે પ્રસ્તાવિત કરવામાં આવ્યું છે સાંસ્કૃતિક વિરાસત પ્રબંધન દ્વારા આ વાતની જાણકારી મળી રહી છે.સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ દક્ષિણ કોરિયાએ ગયા વર્ષ સાત પર્વતીય મન્દિરોનું આ સૂચીમાં નામ જોડાવા માટે આવેદન આપ્યું હતું જેમાં માત્ર ચારનું નામ જોડાય તેવી શક્યતા જણાઈ રહી છે.છેલ્લો નિર્ણય આવતા મહિને જાણવામાં આવશે.

(6:10 pm IST)