Gujarati News

Gujarati News

News of Tuesday, 5th March 2019

મારા પિતાની તબિયત જીવલેણ સ્થિતિમાં: નવાજની પુત્રી મરિયમ

પૂર્વ પાકિસ્તાની પ્રધાનમંત્રી  નવાજ શરીફની પુત્રી મરિયમ નવાજએ જણાવેલ ે કે એમના પિતાની હાલત જીવલેણ સ્થિતિમા પહોંચી ગઇ છે.  અને એમના પિતાને જેલમાં ઘણી વખત એનજાઇ(હ્રદય રોગ) ના એટેક આવેલ છે. એમના પિતાના ઇલાજને લઇ હોસ્પિટલની આલોચના કરતા કહ્યું છે જો એમને કંઇ થઇ ગયુ તો તેના જવાબદાર કોણ થશે.

 

(12:07 am IST)