Gujarati News

Gujarati News

News of Tuesday, 5th March 2019

એપ્પલ બધી રાજનૈતિક વિધારધારાઓના લોકોનું સ્વાગત કરે છે : સીઇઓ ટિમ કૂક

        એપ્પલના સીઇઓ ટીમ કુકએ કંપનીની વાર્ષિક શેર હોલ્ડર્સની મિટીંગમા કહ્યું છે કે કંપની બધી રાજનૈતિક વિચારધારાઓના લોકોનું સ્વાગત કરે છે. એમણે આગળ કહ્યું કે જો કંપનીમાં કોઇ શખ્સ કોઇ વિશેષ રાજનૈતિક વિચારધારાને કારણે બહિષ્કૃત જેવું મહસુસ કરે છે તો તે એને આ વાત માટે પ્રોત્સાહિત કરે છે કે તે આવીને વાત કરે.

(12:06 am IST)