Gujarati News

Gujarati News

News of Tuesday, 5th March 2019

હું ર૦ર૦ માં રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી નહી લડૂં: હિલેરી કિલન્ટનની જાહેરાત

         અમેરિકાની પૂર્વ વિદેશમંત્રી હિલેરી કિલન્ટનએ કહ્યું છે કે તે કયાંય નથી જવાની પરંતુ ર૦ર૦ માં રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી નહી લડે. એમણે કહ્યું દેશમાં અત્યારે જે કાંઇપણ ઘટિત થઇ રહ્યું છે તે મારા માટે બહુ જ ચિંતાજનક છે. હુ આ ચીજો માટે કામ કરતી રહીશ અને ઉભી રહીશ જેના પર મારો વિશ્વાસ છે.

(11:05 pm IST)