Gujarati News

Gujarati News

News of Tuesday, 5th March 2019

પ્રદૂષણના કારણે દર વર્ષે 70 લાખ લોકો મોતને ભેટે છે: સંશોધન

નવી દિલ્હી: વીજળી ઉત્પાદન,પરિવહન અને ઉષ્મા માટે જીવાષ્મ ઈંધણને સળગાવવાથી ઔદ્યોગિક ગતિવિધિઓના  કારણે આખી દુનિયામાં આબાદીને  વાયુપ્રદૂષણની તકલીફ સહન કરી પડી રહી છે અને દર વર્ષે તેના કારણે દુનિયા આખીમાં 70 લાખ લોકો મોતને ભેટે છે જેમાં 6 લાખ બાળકોનો પણ સમાવેશ થાય છે. માનવાધિકાર તેમજ પર્યાવરણ પર સંયુક્ત રાષ્ટ્ના વિશેષજ્ઞ  ડેવિડ આર બાયડે આ વાતની જાણકરી આપી હોવાનું માલુમ પડી રહ્યું  છે.

 

(7:06 pm IST)